ધીરે-ધીરે-ઝરે-છે-ઉમરિયામાં-મહુઆ

Umaria, Madhya Pradesh

Oct 08, 2021

ધીરે ધીરે ઝરે છે ઉમરિયામાં મહુઆ

મધ્યપ્રદેશના બાંધવગઢ ટાઇગર રિઝર્વ નજીક રહેતા લોકો માટે મહુઆના ફૂલો આજીવિકાનો એક નિશ્ચિત સ્ત્રોત છે. પરંતુ ઓછા વરસાદને કારણે આ સિઝનમાં વૃક્ષો પર લીલા ફૂલો ઓછા હતા

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Priti David

પ્રીતિ ડેવિડ પારીનાં કાર્યકારી સંપાદક છે. તેઓ જંગલો, આદિવાસીઓ અને આજીવિકા પર લખે છે. પ્રીતિ પારીના શિક્ષણ વિભાગનું પણ નેતૃત્વ કરે છે અને ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શાળાઓ અને કોલેજો સાથે કામ કરે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.