પંજાબથી-સિંઘુ-સુધી-વિરોધનું-ચિત્ર

Sonipat, Haryana

Mar 10, 2021

પંજાબથી સિંઘુ સુધી: વિરોધનું ચિત્ર

લુધિયાણાના કલા શિક્ષકે ખેડૂત આંદોલનમાં પોતાના યોગદાનરૂપે સિંઘુ વિરોધ સ્થળે વિશાળ કેનવાસ પર પેઇન્ટિંગ કર્યું છે

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Anustup Roy

અનુસ્તુપ રોય કોલકાતા સ્થિત સોફ્ટવેર એન્જિનિયર છે. જ્યારે તેઓ કોડ લખતા નથી, ત્યારે તેઓ પોતાનો કેમેરા સાથે લઈને ભારતભરમાં પ્રવાસ કરે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.