મોંમાં મૂકો ને પીગળે એવો અત્રેયાપુરમનો ચોખાના કાગળની ઘારી
અત્રેયાપુરમના પૂત્રકુલુને ગયા વર્ષે GI (ભૌગોલિક સૂચક) ટેગ મળ્યું હતું. ચોખાના કાગળથી લપેટેલી આંધ્રપ્રદેશની આ વિશિષ્ટ સ્વાદિષ્ટ મીઠાઈ મોંમાં મૂકતાં જ પીગળી જાય છે. આ મીઠાઈ માટે જરૂરી બરડ અને પારદર્શક ચોખાનો કાગળ બનાવવાનું કુશળ કામ મોટાભાગે મહિલાઓ કરે છે. જેમને મળતું વળતર આ મીઠાઈ જેટલું મીઠું નથી
અમૃતા કોસુરુ વિશાખાપટ્ટનમસ્થિત સ્વતંત્ર પત્રકાર છે. તેઓ ચેન્નઈની એશિયન કોલેજ ઓફ જર્નાલિઝમના સ્નાતક છે.
Editor
PARI Desk
PARI ડેસ્ક એ આપણા સંપાદકીય કાર્યનું કેદ્રબિંદુ છે. આ ટીમ સમગ્ર દેશમાં સ્થિત પત્રકારો, સંશોધકો, ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ અને અનુવાદકો સાથે કામ કરે છે. ડેસ્ક PARI ટેક્સ્ટ, વિડિયો, ઑડિઓ અને સંશોધન અહેવાલોના ઉત્પાદન અને પ્રકાશનમાં મદદ કરવાનું અને તેનું સંચાલન કરવાનું કામ કરે છે.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.