brick-by-brick-the-slow-road-to-compensation-guj

Balangir, Odisha

Jul 16, 2023

એક પછી એક પછી એક ઈંટ: વળતર મેળવવાનો લાંબો, ધીમો રસ્તો

કામની શોધમાં ઓડિશાથી બહાર જતા સ્થળાંતરિતો સરકારની કલ્યાણકારી યોજનાઓ હેઠળ અપાતા લાભો મેળવવા માટે હકદાર છે, જો કે એ લાભો સુધી પહોંચવું એટલે વેદનાજનક, અંતહીન પ્રતીક્ષા

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Anil Sharma

અનિલ શર્મા ઓડિશાના કાંતાબંજી શહેર સ્થિત વકીલ છે અને ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયના પ્રધાનમંત્રી ગ્રામીણ વિકાસ ફેલો યોજનાના ભૂતપૂર્વ ફેલો છે.

Editor

S. Senthalir

એસ. સેંથાલીર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના વરિષ્ઠ સંપાદક અને 2020 પારી (PARI) ફેલો છે. તેઓ લિંગ, જાતિ અને શ્રમના આંતરછેદ પર અહેવાલ આપે છે. સેંથાલીર વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટી ખાતે ચિવનિંગ સાઉથ એશિયા જર્નાલિઝમ પ્રોગ્રામના 2023 ના ફેલો છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.