colouring-mysuru-with-pride-guj

Mysuru, Karnataka

Jul 21, 2024

ક્વિયર સમુદાયના રંગમાં રંગાયું મૈસૂરુ

વિવિધ લિંગના લોકો અને પડોશી શહેરો અને રાજ્યોના તેમના સાથીઓ મૈસૂરુની બીજી પ્રાઈડ માર્ચ (ગૌરવ કૂચ)ની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Sweta Daga

શ્વેતા ડાગા બેંગલુરુ સ્થિત લેખિકા અને ફોટોગ્રાફર છે અને 2015 ના પારી ફેલો છે. તેઓ સમગ્ર મલ્ટીમીડિયા પ્લેટફોર્મ્સ પર કામ કરે છે અને આબોહવા પરિવર્તન, લિંગ અને સામાજિક અસમાનતા પર લખે છે.

Editor

Siddhita Sonavane

સિદ્ધિતા સોનવણે પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં પત્રકાર અને કોન્ટેન્ટ એડિટર છે. તેમણે 2022માં, એસએનડીટી મહિલા યુનિવર્સિટી, મુંબઈમાંથી અનુસ્નાતકની પદવી મેળવી છે, અને તે જ કોલેજના અંગ્રેજી વિભાગમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.