in-bastar-fear-at-the-funeral-guj

Bastar, Chhattisgarh

Oct 14, 2023

બસ્તરમાં: મોત પછીનો ફફડાટ

છત્તીસગઢમાં ખ્રિસ્તી ધર્મને અનુસરતા આદિવાસી પરિવારોને મૃત્યુ પામેલ પ્રિયજનોના અંતિમ સંસ્કાર અને વિધિ કરવામાં મુશ્કેલી પડી રહી છે. જો તેઓ ગામની હદમાં દફનવિધિ સહિત કોઈપણ ધાર્મિક વિધિઓ કરવા માગતા હોય તો જમણેરી જૂથો તેમને ધર્મ પરિવર્તન કરી હિન્દુ ધર્મ સ્વીકારવાની ફરજ પાડી રહ્યા છે

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Parth M.N.

પાર્થ એમ.એન. 2017ના પરીના ફેલો છે અને વિભિન્ન સમાચાર વેબસાઇટો માટે રિપોર્ટિંગ કરતા સ્વતંત્ર પત્રકાર છે. તેઓને ક્રિકેટ અને યાત્રા કરવાનું ખૂબ પસંદ છે.

Editor

Priti David

પ્રીતિ ડેવિડ પારીનાં કાર્યકારી સંપાદક છે. તેઓ જંગલો, આદિવાસીઓ અને આજીવિકા પર લખે છે. પ્રીતિ પારીના શિક્ષણ વિભાગનું પણ નેતૃત્વ કરે છે અને ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શાળાઓ અને કોલેજો સાથે કામ કરે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.